તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજાનો જન્મદિન

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૩૦ :.. તાલુકા ભાજપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે તેમને આજે જન્મદિવસે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પપ્પા ચનુભા જાડેજા, મોટાભાઈ રવિરાજસિંહ જાડેજા,ભત્રીજા મિતરાજસિંહ- જાડેજા, પુત્ર જીતરાજસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ,જીતુભાઈ ગોંડલીયા તથા જામકંડોરણા તાલુકા ભાજપના સંગઠનના વિવિધ મોરચાના હોદેદારો તથા તાલુકાના આગેવાનોએ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી તેમના તોહીઓ,મિત્રો દ્વારા તેમના મો.નં.૯૯૨૫૦૯૫૧૫૫ પર શુભેચ્છાઓ પાઠવી હતી.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
