તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુટાણિયાનો જન્મદિન

રાજકોટ : બોટાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુટાણિયાનો જન્મ તા. ૩૦-૧૧-૧૯૯રના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગર ગ્રામ્યમાં પ્રાંત અધિકારી, સ્વચ્છ ભારત મિશનના કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૬૪૯૩ બોટાદ
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
