<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

નિવૃત અધિક મુખ્‍ય સચિવ અનુરાધા મલ્લનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના નિવૃત અધિક મુખ્‍ય સચિવ આઇએએસ (૧૯૮૮) કેડરના અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લનો જન્‍મ તા. ૩૦ નવેમ્‍બર ૧૯૬૦ના દિવસે થયેલ આજે ૬પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ આણંદ પંથકના સોજીત્રાના વતની છે. અગાઉ મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. ખાતાકીય તપાસ અધિકારી ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીના સી.ઇ.ઓ. સ્‍પીપામાં ડીરેકટર જનરલ વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. હાલ નિવૃતીમાં તેઓ સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓમાં પ્રવૃત છે.  મો. ૯૯૭૮૪ ૦પ૩૬૭ ગાંધીનગર

(3:41 PM IST)