તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
કાલે ખેડાના માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો જન્મદિન

રાજકોટઃ ખેડા જિલ્લાના માતર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી કલ્પેશ એ. પરમારનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૬૮ના દિવસે થયેલ. કાલે પ૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ ખેડા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. મો. ૯૮૭૯૪ ૩૮૧પર મુ. ભલાળા (માતર)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
