<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

રોજગાર અને તાલીમ નિયામક ગર્ગી જૈનનો જન્મદિન


રાજકોટઃ રાજયના રોજગાર અને તાલીમ નિયામક ગાર્ગી જૈનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૮૯ના દિવસે થયેલ આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧પની બેચના આઇ.ઍ.ઍસ. કેડરના અધિકારી છે. અગાઉ વડોદરા ગ્રામ્યમાં પ્રાંત અધિકારી, આરોગ્ય તેમજ મહિલા બાળ કલ્યાણ વિભાગમાં નાયબ સચિવ, સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના નિયામક, ખેડાના જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૭૧૭૩ ૮૧રર૧ ગાંધીનગર. (૭.૩૬)

(3:41 PM IST)