<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

જુનાગઢના સિનીયર એડવોકેટ અશ્વિનભાઇ મણિયારનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨: જુનાગઢના સિનીયર એડવોકેટ એન્‍ડ નોટરી અશ્વિનભાઇ મણિયારનો આજે જન્‍મદિવસ છે.

એક જાગૃત નાગરીક તરીકે પ્રજાના પ્રશ્‍નોને વાંચા આપવા કલેકટરશ્રી કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપરાંત મુખ્‍યમંત્રીને રજુઆત કરી એક જાગૃત તરીકે જાણીતા એવા અશ્વિનભાઇને જન્‍મદિન નિમિતે મો.નં.૯૮૭૯૪ ૨૨૪૮૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:06 PM IST)