News of Monday, 2nd December 2024
શહેરી વિકાસ વિભાગના સચિવઆર. જી. ગોહિલનો જન્મદિન
આણંદ અને ગિર સોમનાથના પૂર્વ કલેકટર

રાજકોટ : રાજયના શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી આર. જી. ગોહિલ (આઇ. એ. એસ.) ર૦૦૭ નો જન્મ તા. ર ડીસેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ આવાસ અને નિર્મળ ગુજરાતને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. ભૂતકાળમાં નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી, આણંદ અને ગિર સોમનાથમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૮૭૯પ ૧૮૧૬૯ ગાંધીનગર
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
