<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જુનાગઢ ‘અકિલા' ના પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષીની પુત્રી ઋષિતા જોષીનો જન્‍મ દિવસ

 

જુનાગઢઃ જુનાગઢ અકિલા દૈનિકના સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષી અને ગિરાબેન જોષી ને ત્‍યાં ૪ ડીસે. ૧૯૯૧ માં જન્‍મેલ ઋષિતાનો આજે જન્‍મ દિવસ છે.

જુનાગઢની નોબલ એન્‍જીનીયરીંગ કોલેજમાં માસ્‍ટર ડીગ્રી પ્રાપ્ત કરેલ હાલ ઋષિતા જુબેલ સાઉદી અરેબીયા ખાતે તેમના પતિદેવ મહેશકુમાર ઘનશ્‍યામભાઇ જોષી સાથે સાંસારિક જીવન ગુજારી રહયા છે આજે તેમના ૩રમાં જન્‍મદિન નિમીતે શુભેચ્‍છાકો મો. નં. ૯૮૨૫૦ ૪૯૭૦૨ ઉપર શુભેચ્‍છા અને વડીલો આશિવાર્દ પાઠવી રહયા છે.

(10:11 AM IST)