તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
જૂનાગઢ બ્રહમ સમાજના સેવાભાળી યુવાન દિપેશ જોષી નો જન્મ દિવસ

(વિનુ જોષી દ્રારા) જૂનાગઢ તા.૪ બ્રહમ સમાજના સેવાભાવી યુવાન દિપેશ જોષીનો કાલે જન્મ દિવસ હતો.
સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા અને જૂનાગઢ અકિલા બ્યૂરો સાથે સંકળાયેલ દિપેશભાઇ ના જન્મદિવસ નિમીતે. મો નં ૯૯૦૪૧૨૦૨૩૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
