<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા., ૪:  રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત બી. મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૪ થી એડવોકેટ તરીકે રાજકોટ ની અદાલતોમાં વકીલાતની શરુઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબજ લોકચાહના મેળ વેલી છે. નાનપણથી ખુબજ મહેનતું અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ,કલેઈમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં ખુબજ મહત્‍વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખુબજ ટુકાગાળામાં સૌરાષ્‍ટ્રના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળ વેલી છે. તેમજ પોતાના કોળી સમાજમા પણ સારી એવી લોક ચાહના ધરાવે છે. અને કોળી સમાજ તરફથી પણ તેમને ખુબજ શુભકામનાઓ પાઠવવામા આવેલ છે.

આજરોજ તેમના જન્‍મદિન નીમીતે વકીલમિત્રો, કોળી સમાજના આગેવાનો,સર્વે સમાજના આગેવાનો, સગા વહાલાઓ મોબાઈલ (૯૮૯૮૧૩૭પ૯૧), વોસ્‍ટઅપ તેમજ સોશીયલ મીડીયા ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(12:16 PM IST)