તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
એડવોકેટ કૃણાલ દવેનો જન્મદિવસ

રાજકોટઃ શહેર યુવા ભાજપ અગ્રણી તેમજ પરશુરામ યુવા સંસ્થા અને બ્રહમસમાજના અગ્રણી કૃણાલ નિરંજનભાઇ દવે(એડવોકેટ)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવન સફરના ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઓ ભગવાન મહાદેવ અને પરશુરામના પરમ ઉપાસક છે. સરળ અને મળતાવળા સ્વભાવના મહેનતુ વ્યકિતત્વ ધરાવતા વ્યવસાયે એડવોકેટ છે અને વિવિધ સંસ્થાઓમાં સેવા આપી રહયાં છે. તેઓ રાજકોટ કોર્ટ ખાતે ક્રિમીનલ, સિવીલ, ફેમીલી વિગેરે ક્ષેત્રમાં પોતાની એડવોકેટ તરીકેની પ્રેકટીસ કરે છે અને બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. તેઓના આજના જન્મ દિવસે તેઓને વકીલ મિત્રો, સગા સબંધીઓ અને મીત્રો તરફથી મો.નં.૯૯૭૪૮ ૩૮૧૪૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
