News of Thursday, 5th December 2024
માનવ સેવા એકતા સમિતિના ઉપપ્રમુખ હકાભાઇ સોરાણીનો જન્મદિન

રાજકોટઃ માનવ સેવા એકતા સમિતિના ઉપપ્રમુખ હકાભાઇ ઠાકરશીભાઇ સોરાણીનો આજે જન્મદિવસ છે. જીવનના ૪પ વર્ષ પુર્ણ કરીને ૪૬ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ જય વેલનાથ જય માંધાતા સમિતિના ટ્રસ્ટી, રાજકોટ તળપદા કોળી સમાજના સમુહલગ્ન સમિતિના આયોજક સભ્ય, માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ સંગઠન મંત્રી, ખોડલરાજ ડેવલોપર્સ ચેરમેન તરીકે ફરજ બજાવી રહયાં છે. કોળી સમાજમાં સમુહલગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતના હકાભાઇના જન્મદિવસે મો.નં.૯૮ર૪૪ પર૬પર ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
