<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રીટાયર્ડ એએસઆઇ સુરેશભાઇ મારૂનો જન્‍મદિવસઃ ૬૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેર ટ્રાફીક શાખાના રીટાયર્ડ પોલીસ સબ ઇન્‍સપેકટર સુરેશભાઇ મારૂનો આજે જન્‍મદિવસ છે. તેઓ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટમાં સેવા આપી રહયાં છે.

(2:29 PM IST)