<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

શહેર કોંગ્રેસના મંત્રી હબીબભાઇ કટારીયાનો જન્‍મદિન

 

રાજકોટઃ શહેર કોંગ્રેસના મંત્રી, કુરેશી જમાત સદરના પ્રમુખ અને સદર જુમ્‍મા મસ્‍જીદ આમ સુન્‍ની મુસ્‍લીમ કમીટીના ઉપપ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયાનો આજે જન્‍મ દિવસ છે.

તેઓના જન્‍મદિન નિમિતે હિન્‍દુ-મુસ્‍લીમ અગ્રણીઓ રાજકોટ શહેર કોંગ્રાસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, પૂર્વ શ્રમ મંત્રી મનસુખભાઇ જોષી, ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, મનસુખભાઇ કાલરીયા, હિતેષભાઇ વોરા, સુરેશભાઇ બથવાર, પ્રદિપભાઇ ત્રિવેદી, એડવોકેટ હાજી હુસેનભાઇ શમા, શિક્ષણ સમિતિ સદસ્‍ય ફારૂક બાવાણી, હઝરત ગેબનશાપીર દરગાહ શરીફ ટ્રસ્‍ટના પ્રમુખ હાજી યુસુફભાઇ હાજી બાબુ જાનમહમદભાઇ દલ, એડવોકેટ જીજ્ઞેશભાઇ જોષી, મીડીયા સેલ કોંગ્રેસ કૃષ્‍ણદત રાવલ, સંજયભાઇ લાખાણી, ભીલ સમાજના અગ્રણી દિનેશભાઇ મે, વાસંતીબેન સોલંકી, મીડીયા સેલ યુસુફભાઇ સોપારીવાલા, મુસ્‍લીમ અગ્રણી અશરફભાઇ ડોસાણી, મેમણ ફેડરેશનના હાજી અહમદભાઇ જીંદાણી, મેમણ સમાજના હાજી અનવરભાઇ દારૂવાલા, અનવરભાઇ કચ્‍છી, હાજી અવેશભાઇ કામદાર, રહીમભાઇ સોરા, સોની સમાજના સંજયભાઇ પાટડીયા, દેવીપૂજક સમાજના નરેશભાઇ મકવાણા એ મો.ન. ૯૮ર૪૪૧૬૦૬૯ ઉપર શુભેચ્‍છા પાઠવી છે.

(4:08 PM IST)