<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

રાષ્‍ટ્રસેનાના અધ્‍યક્ષ રમેશભાઇ રંગપરાનો જન્‍મદિન : ૫૬ મું બેઠું

 

રાજકોટ તા. ૬ : રાષ્‍ટ્રસેનાના અધ્‍યક્ષ રમેશભાઇ બી. રંગપરાનો આજે જન્‍મ દિવસ છે. લોકોના પ્રશ્‍નો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેતા તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહેતા રમેશભાઇએ સફળ જીવનના ૫૬ માં વર્ષમાં પ્રવેશ કરતા રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, સ્‍નેહી મિત્રજનોએ શુભેચ્‍છા પાઠવી છે. તેમના મો.૯૩૭૫૯ ૪૮૩૮૭ છે.

(11:23 AM IST)