<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

અભીનેતા હેમલ જાજલનો કાલે જન્‍મદિન

રાજકોટઃ આવતીઁકાલે ૮ ડીસેમ્‍બર રાજકોટના શોર્ટ ઁફિલ્‍મ નિર્માતા અને અભિનેતા સેલ્‍ફીમેન હેમલ જાજલનો જન્‍મદિવસ છે. તેઓએ એમ.બી.એ.નો અભ્‍યાસ કર્યો છે. વારસો, દાળઢોકળી જેવી શોર્ટ ફીલ્‍મો બનાવી છે. મો.૮૩ર૦૩ રર૬૦૯.

(2:27 PM IST)