તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
જામનગરના યુવા પત્રકાર સલમાન ખાનનો કાલે જન્મદિવસ

જામનગર, તા.૭: જામનગર શહેર અને જિલ્લાના દરેક પ્રશ્નોને હંમેશા TV૧૩ ન્યૂઝ ચેનલ ઉપર વાચા આપનાર જામનગરના નીડર અને યુવા પત્રકાર સલમાન ખાનનો કાલે તારીખ ૮ ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. છેલ્લા ૧૦ વર્ષથી તેઓએ જામનગર સહિતના હાલારના અનેક પ્રશ્નોને વાચા આપવામાં જવલંત સફળતા મેળવી છે. તેમણે હસમુખા અને સાલસ સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ઉભું કર્યું છે. તેઓ વાંચન અને સ્પોર્ટસ ક્ષેત્રે પણ ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૦૯૨૨૨ છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
