<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

જુનાગઢના ડીવાયએસપી હિતેષ ઘાંઘલ્‍યાનો જન્‍મદિવસ

વિનુ જોષી દ્વારા જુનાગઢ, તા.૭: જુનાગઢ ડીવીઝનના ડીવાયએસપી શ્રી હિતેષ ઘાંઘલ્‍યાનો આજે જન્‍મ દિવસ છે.

જુનાગઢ ડીવીઝનમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતી સફળતાપૂર્વક જાળવતા અને પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કરતા શ્રી ઘાંઘલ્‍યાની ઓફિસ સતત અરજદારોનો ઘસારો રહે છે અને લોકોને કાયદાને લગતા પ્રશ્‍નોનું તારીત નિવારણ લાવતા અને બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં લોકપ્રિય અને જોબાઝ પોલીસ અધિકારી તરીકે લોક ચાહના મેળવનાર શ્રી ઘાંઘલ્‍યાને જન્‍મ દિન નિમિત્તે મો.નં.૯૯૭૮૪ ૦૭૮૯૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે

(2:27 PM IST)