<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ભરતભાઇ મનુભાઇ વાઢારાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ મોરબીના પત્રકારીત્‍વ  જગતના ભિષ્‍મ  પિતામહ ગણાત્રા સ્‍વ. મનુભાઇ વાઢારા ના સુપુત્ર શ્રી ભરતભાઇ વાઢારો આજે ૬૪ પુરા કરી ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરે છે. જન્‍મદિવસ નિમિતે પોતે પિતાશ્રીના વારસાઇ ધંધો કેળવીને મોરબીમાં સાંધ્‍ય દૈનિક સમાચાર પત્ર શરૂ કરેલ આજે મોરબી સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે.મોરબીની સિરામીક ડીરેકટરી છેલ્લા ૧૮ વર્ષથી બહાર પાડે છે.તાજેતરમાં ૨ વર્ષ થી થાનગઢ સિરામીક ડિરેકટરી શરૂ કરેલ છે.આમ જનતા સિરામીક ઉદ્યોગને ઉપયોગી માહીતી  સભર ડિરેકટરી દર વર્ષે બહાર પાડે છે આજે તેમના જન્‍મદિવસ નીમીતે ઉદ્યોગકારો સ્‍નેહી સબંધી ચાહક મિત્રો તરફથી તેમને મો.૯૭૩૭૯૫૫૬૨૫ પર શુભેચ્‍છા પાઠવી રહેલ છે.

(1:51 PM IST)