તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ઉમંગભાઇ મહેતાનો જન્મદિવસ

રાજકોટઃ (કાલી રાજા) આઝાદ અલંકાર સાપ્તાહિકના તંત્રી-માલીક ઉમંગભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે. ‘‘અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ''માં સક્રીય રહેલ ર૦૧૩-૧૪ દરમિયાન એ.બી.વી.પી. પ્રમુખ તરીકે ફરજ બજાવેલ. ભારતીય જનતા પાર્ટી માં સક્રીય કાર્યકર રહયાં. વોર્ડ નં.૧૪ ભા.જ.પ. યુવા મોરચા કારોબારીમાં મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળેલ. નાની ઉમરે બહોળું મીત્ર વર્તુળ ધરાવે છે. તેઓ કવિ/લેખક, સંગીતકાર અને રેપર(ગાયક) તરીકે જાણીતા હોવાનું એક યાદીમાં જણાવાયું છે. ‘‘કાલી રાજા'' (આર્ટીસ્ટ નેઇમ) થી તેઓ કલાજગતમાં ઓળખાય છે. મો.૭૭૩૧૦ ૦૦૦૦૭.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
