તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
પાણી પુરવઠા મંત્રીના પી.એસ. અધિક કલેકટર ચેતન ગણાત્રાનો જન્મદિન
રાજકોટમાં પૂર્વ ડે.કમિશનર, રૂડાના પૂર્વ સી.ઇ.ઓ.

રાજકોટ : રાજયના નાગરિક પુરવઠા અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી ચેતન બી. ગણાત્રાનો જન્મ ૯ ડીસેમ્બર ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી શ્રી ચેતન ગણાત્રા ભૂતકાળમાં પડધરી, રાજકોટ ગ્રામ્ય અને તાલાળામાં મામલતદાર, પોરબંદરમાં પ્રાંત અધિકારી, મોરબીમાં નાયબ કલેકટર રાજકોટમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) માં મુખ્ય કારોબારી અધિકારી, તત્કાલીન શહેરી વિકાસ રાજય મંત્રી વિનુભાઇ મારડિયાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૦૩, મો. ૯૯૭૮૪ ૦૧૧૬૩ ગાંધીનગર
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
