<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ટંકારાના યુવા પત્રકાર ધ્‍યેય સેજપાલનો જન્‍મદિન

 

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૯ : ટંકારાના યુવા પત્રકાર ધ્‍યેયનો આજે જન્‍મદિવસ છે. ધ્‍યેય સેજપાલે ૨૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. હંમેશા સમાજ સેવામાં અગ્રેસર રહેતા ધ્‍યેયભાઇને જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા ચારે બાજુથી તેમના મોબાઇલ નં. ૮૨૬૪૭ ૮૦૯૨૭ પર થઇ રહી છે.

(1:31 PM IST)