તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમૂખ લક્ષમણભાઇ યાદવનો જન્મ દિવસ

(વિનુજોષી દ્રારા) જૂનાગઢ તા.૯ જૂનાગઢ સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય શ્રી રાજપુત લક્ષ્મણભાઇ યાદવ નો આજે જન્મદિવસ છે.
માળીયાહાટીના સહકારી આગેવાન ૨૦૦૬થી સતત આઠમી વખત જિલ્લા સહકારી ખરીદવેચાણ સઘના પ્રમુખ તરીકે બિનહરીફ ચુટાયા વિક્રમ સર્જલ છે અત્યંત સરળ સ્વભાવના લક્ષ્મણભાઇ ના જન્મદિન નિમિતે તેમના મો.નં ૯૮૨૫૦ ૨૧૩૬૦ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
