<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કચ્‍છના નિવાસી અધિક કલેકટર મિતેષ પી. પંડયાનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ નાયબ ચૂંટણી અધિકારી

રાજકોટ :.. જામનગરના પૂર્વ અને કચ્‍છના વર્તમાન નિવાસી અધિક કલેકટર એમ. પી. પંડયાનો જન્‍મ તા. ૧૦ ડીસેમ્‍બર ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી મિતેષ પી. પંડયા ભૂતકાળમાં ઉપલેટા, સુત્રાપાડા અને કચ્‍છના લખપતમાં મામલતદાર, અંજારમાં પ્રાંત અધિકારી, ઔડા (અમદાવાદ)માં નાયબ કલેકટર, રાજકોટના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ભાવનગરમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦ર૮૩ર રપ૦૬પ૦, મો. ૯૮૭૯૬ ૧૧ર૮૦ ભુજ (

(11:14 AM IST)