<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

અમરેલીના કથાકાર શરદભાઇ દવેનો જન્મદિન

 

અમરેલી તા.૧૦ : અમરેલીના વિદ્વાન શાસ્ત્રી-ભાગવત કથાકાર-ગણેશ સ્તવન-પ્રાર્થના-વેદમંત્રો ગાયક જયોતિષ-હસ્તરેખા-વાસ્તુશાસ્ત્ર સલાહકાર કવિ-લેખક અને એનાઉન્સર-શાસ્ત્રી શરદભાઇ દવેનોે આજે ૧૦ ડિસેમ્બર જન્મદિન  છેે.તેઓના મો-નં-૯૪૨૭૮૧૭૦૬૭ ઉપર શુભેચ્છકો દ્વારા શુભેચ્છા  પાઠવવામાં આવી રહી છે.

(4:12 PM IST)