<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કોળી સેના ગુજરાતના પ્રવકતા વિનોદભાઇ નાગાણીનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૦ રાજકોટ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પુર્વ પ્રમુખ તેમજ શ્રી માંધાતા ગ્રુપ - ગુજરાત અને કોળી સેના - ગુજરાતના પ્રવકતા વિનોદભાઇ પી.નાગાણીનો આજે જન્‍મદિવસ છે. ગુજરાત રાજય કોળી સેવા સમાજના સંગઠન મંત્રી  તથા તળપદા કોળી. સમાજની વાડી જુનાગઢ ના ઉપપ્રમુખ તરીકે એક દાયકા થી નિઃસ્‍વર્થ ભાવે. કોળી સમાજની સેવા કરે છે. રાજકોટ કલેકટર કચેરી ની ચાઇલ્‍ડ વેલ્‍ફેર. કમીટી. ના મેમ્‍બર તથા રાજકોટ જીલ્લા પોલિસ ની સલાહકાર સમિતિ તરીકે સેવા આપી ચૂકયા છે. દર વર્ષે જન્‍મદિવસ નીમીતે રક્‍તદાન કેમ્‍પ તેમજ વૃક્ષારોપણ જેવી વગેરે પ્રવૃતિઓ કરે છે. તેમના મો.નં ૯૭૧૨૧ ૬૪૪૯૬ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:59 PM IST)