<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

સાવિત્રીબેન યાદવનો જન્‍મદિવસ

રાજકોટ તા.૧૦: ભાજપના સક્રિય કાર્યકર, સુંદરકાંડ પ્રેમી એવા સાવિત્રીબેન યાદવનો આજે જન્‍મદિવસ છે. સેવા એજ એમનું કર્તવ્‍ય છે. આ પ્રસંગે ભાજપના સક્રિય કાર્યકર એવા રજનીબેન ચાવડા, રાજકમલ ધાર્મિક પુસ્‍તકના રઘુવંશી વિનયકાન્‍ત ગોટેચા, કુસુમબેન ગોટેચા, સીતારામ જયોતિષના કાર્યકર એવા મધુસુદનભાઇ માણેકે શુભેચ્‍છાઓ અને પ્રસન્નતાઓ વ્‍યકત કરેલ છે

(4:12 PM IST)