News of Tuesday, 10th December 2024
રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના સક્રિય સભ્ય મનીષભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના સક્રિય સભ્ય અને જ્ઞાતિ પ્રેમી અને સરકારી હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે જ્ઞાતિ માટે હમેશા અડધી રાત નો હોંકારો એવા મનીષભાઈ મહેતાનો આજે જન્મ દિવસ છે. તેમને રાજગોર બ્રાહ્મણ યુવક મંડળની ટીમ સહિતના
મો. 9898509661 ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
