News of Wednesday, 11th December 2024
ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી હિરેન કોટેચાનો જન્મ દિવસ

(સંજય ડાંગર) ધ્રોલ તા. ૧૧ ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી હિરેન કોટેચા (જય જલારામ) નો આજે જન્મદિવસ છે તેણે ૩૭ વર્ષમાં મ઼ગલ પ્રવેશ કર્યો છે. સદાય હસમુખો ચહેરો બહોળો મિત્ર વર્તુળ વર્ગ ધરાવતા કાર્યકર્તાઓ સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા સેવાભાવી લાગણી સીલ તરીકે છાપ ધરાવતા એવા હિરેનભાઇ કોટેચાને જન્મદિવસ નિમીતે મો. ૯૮૭૯૩૮૬પર૪ મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
