<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી હરેશભાઇ પંડયાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ હરેશભાઇ પ્રાણજીવનભાઇ પંડયા (ભરાડ) જૂનાગઢનો ગઇ કાલે જન્‍મદિવસ હતો.જેઓ શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના પ્રમુખ તથા રાજગોર બા્રહ્મણ સમાજ માટે રાત દિવસ એક કરી અવિરત સેવા કરનાર તેમજ જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ સમાજના વિકાસમાં અહઁનિશ સેવા મહેના મંત્ર સાથે પોતે સદૈવસેવા માટે પ્રેરક કાર્ય કરી રહ્યા છે.વિદ્યાર્થીઓના સન્‍માનથી શરૂ કરી જ્ઞાતિ માટે મદદદરૂપ થવાની હરેશભાઇની તત્‍પરતાને  અને જ્ઞાતિજનોએ તેઓનાં આ કાર્યને હરખભેર વધાવ્‍યું છે.(મો.નં ૮૯૮૦૦૩૫૦૭૦) ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે

(11:48 AM IST)