તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
જૂનાગઢની લાલ સ્વામીની જગ્યાના મહંત શ્રી હરગીરીબાપુનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬: જૂનાગઢમાં આવેલ ભવનાથ તળેટીમાં લાલ સ્વામીની જગ્યાના મહંત શ્રી હરગીરીબાપુનો કાલે ૭૫ મો જન્મદિવસ હતો.
જન્મ દિવસની શુભકામના સનાતન ન્યુઝ નેટવર્ક અને પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર સહિતનાએ પાઠવી છે.(મો.નં.૬૩૫૧૨ ૫૬૮૮૪) ઉપર શુભેચ્છા વર્ષા પાઠવવામાં આવી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
