તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
જામનગરના દિગ્જામ લીમીટેડના પૂર્વ એકઝિકયુટિવ ડાયરેકટર અને અગ્રવાલ સમાજના અગ્રણી અજયકુમાર અગ્રવાલનો આજે જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬: જામનગરની દિગ્જામ લીમીટેડના પૂર્વ એક્ઝિકયુટિવ ડાયરેક્ટર અને અગ્રવાલ સમાજના અગ્રણી શ્રી અજયકુમાર અગ્રવાલના તા.૧૬ ડીસેમ્બર ના રોજ જન્મદિવસ છે.
અજયકુમાર અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટી માં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયને સમાજમાં સેવાકીય પ્રવળતિઓ કરીને સામાજિક ક્ષેત્રે પણ ઉચ્ચ કોટીનુ સ્થાન મેળવેલ છે શ્રી અગ્રવાલ હાલ તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝના સલાહકાર તરીકે કાર્યરત છે અને સાથે સાથે અખિલ ભારતીય અગ્રવાલ સંગઠન-ગુજરાત પ્રદેશ ના ઉપ પ્રમુખ, અગ્રવાલ સમાજ વિકાસપરિષદ ટ્રસ્ટ -ગુજરાતના ટ્રસ્ટી , શ્રી અગ્રસેન ધામના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે આ ઉપરાંત લાયન્સ કલબ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલ રહી ને સમાજ સેવા કરે છે તેમજ ખુબજ સરળ અને મળતાવડા સ્વભાવને કારણે તેઓ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
