તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
બાર એસો.ની ચૂંટણીના ઉમેદવાર નિરવભાઇ પંડયાનો જન્મદિવસ

રાજકોટ બાર એશો.માં એકલવીર યોધ્યા અને એકટીવીસ્ટની નામના ધરાવતા એડવોકેટ નિરવકુમાર કે. પંડયાનો આજરોજ ૫૪ મો જન્મ-દિવસ છે. તેઓ એડવોકેટ શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયાના પતિદેવ છે તેમજ એડવોકેટ પ્રણવ નિરવકુમાર પંડયાના પિતાશ્રી છે. તદઉપરાંત તેઓ એડવોકેટ શ્રીમતી નેહા કમલેશ રવૈયાના બનેવીશ્રી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એડવોકેટ નિરવકુમાર કે. પંડયા તા. ૨૦-૧૨-૨૪ ના રોજ યોજાનાર ચૂંટણીમાં ઉપ-પ્રમુખપદે ચૂંટણી લડી રહ્યા છે તેમજ તેમના ધર્મ-પત્નિ શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયા મહિલા અનામત કારોબારી સભ્યપદે ચૂંટણી લડી રહ્યા છે. નિરવકુમાર કે, પંડયાને સીનીયર-જુનીયર એડવોકેટ દ્વારા તેમજ મહિલા એડવોકેટ દ્વારા જન્મ-દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ (મો. ૯૯૨૫૮ ૨૦૪૧૨) ઉપર પાઠવામાં આવી રહી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
