તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
જુનાગઢ બજરંગદળના પૂર્વ અધ્યક્ષ ચંદ્રેશભાઇ હેરમાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ પ્રદેશ સહમંત્રી સ્થાઇ કાર્યકર્તા, બજરંગ દળના જુનાગઢ જીલ્લા પૂર્વ અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા પૂર્વ અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિ. પૂર્વ સેનેટ મેમ્બર પૂર્વ ગુજરાત રાજય યુવા બોર્ડના ઝોન સંયોજક, ભાજપ જુનાગઢ મહાનગર ત્રણ ટર્મ મહામંત્રી, પૂર્વ ધારાસભા ચુંટણીઓના જામનગરના ઇન્ચાર્જ જુનાગઢ લોકસભા સીટના સહ. ઇન્ચાર્જ ભારત તિબેટ સંઘના ગુજરાત રાજય પ્રદેશ મંત્રી મારા મિત્ર ચંદ્રેશભાઇ હેરમાનો આજે જન્મ દિવસ છે. તેમના (મો. નં. ૯૪ર૬૪ ૧૯૯૭પ) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
