News of Tuesday, 17th December 2024
રાજકોટ કાઠી રાજગોર ઓલ ઇન્ડિયા (ફેઈસબુક) ના એડમીન-રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના જ્ઞાતિ સેવક ચેતનભાઈ જોશીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ :રાજકોટ કાઠી રાજગોર ઓલ ઇન્ડિયા (ફેસ બુક) ના એડમીન રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના ખરા અથૅના જ્ઞાતિ સેવક બનીને નિસ્વાર્થ ભાવથી સેવા કરનાર
ચેતનભાઈ જોશીનો આજે જન્મ દિવસ છે.
તેઓ દરેક શહેર અને દરેક ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા જ્ઞાતિ ઉપયોગી મેસેજ કાઠી રાજગોર યુ ટયૂબ ચેનલમાં મૂકી અને રાત દિવસ જ્ઞાતિ સેવા કરનાર તથા અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક ચેતનભાઈ જોશીના જન્મદિવસ નિમિત્તે (મો. ૯૯૦૪૦ ૮૮૬૧૭)ઉપર તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને સમાજસેવામાં જ્ઞાતિ સેવામાં કાયમ તત્પર રહે એવી દેવાધિદેવ મહાદેવને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંન પાઠવવામાં આવી રહયા છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
