<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સાવરકુંડલા દશનામ ગોસ્‍વામી પ્રગતિ મંડળનાં પ્રમુખ અને એસ.ટી.ના અગ્રણી પ્રકાશગીરી ગોસ્‍વામીનો જન્‍મ દિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: દશનામ ગોસ્‍વામી પ્રગતિ મંડળના પ્રમુખ, મહા ગુજરાત દશનામ ગોસ્‍વામી મહામંડળ સૌરાષ્‍ટ્ર પ્રદેશના ઉપપ્રમુખ, ગુજરાત ફેડરેશન અમરેલી વિભાગ ના પૂર્વપ્રમુખ, અખિલ ભારતીય દશનામ ગોસ્‍વામી સમાજ સૌરાષ્‍ટ્ર પ્રદેશના પૂર્વપ્રમુખ પ્રકાશગીરી ઈશ્વરગીરી ગોસ્‍વામી મુનાબાપુ નો આજે જન્‍મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો મહંતો, મહામંડલેશ્વરો તેમજ સાધુ સમાજના અગ્રણીઓ, ગુજરાત  રાજ્‍ય  માર્ગ વાહન વ્‍યવહાર એસ. ટી. ના કર્મચારીઓ પ્રકાશગીરી ઈશ્વરગીરી ગોસ્‍વામી મુનાબાપુના (મો. ૯૯૧૩૧ ૯૭૨૧૧) પર જન્‍મ દિવસ ની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:44 PM IST)