News of Wednesday, 18th December 2024
જુનાગઢના પત્રકાર ભાવિન ત્રિવેદીનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. જુનાગઢના પત્રકાર ભાવિન ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે.
ડીજીટલ અખબાર સાથે જોડાય પત્રકારત્વમાં સમાચારોની દુનિયામાં ઓળખ ઉભી કરનાર ભાવિનભાઇ ને જન્મદિન નિમિતે મો. નં. ૯૮૭૯૪ ૯૪૩૯૪ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
