<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સાવરકુંડલા ગરાસીયા ક્ષત્રિય રાજપુત સમાજના આગેવાન અનિરૂધ્‍ધસિંહ વાજાનો જન્‍મદિન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯: સાવરકુંડલા ગરાસીયા ક્ષત્રિય રાજપૂત સમાજ ના આગેવાન તેમજ પૂર્વ પ્રમુખ શ્રી શક્‍તિ કેન્‍દ્ર શહેર ભાજપ સાવરકુંડલા તેમજ મહામંત્રી શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાવરકુંડલા તથા મેનેજીંગ ટ્રસ્‍ટી સાવરકુંડલા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્‍ટનાં અનિરૂધ્‍ધસિંહ વાજાનો આજે જન્‍મદિન છે.

મિત્ર વર્તુળ તેમજ રાજકીય આગેવાનો દ્વારા  જન્‍મ દિવસ ની શુભકામનાઓ નો ધોધ વર્ષી રહેલ છે.

(1:49 PM IST)