<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

જયેશ બગથરીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ મૂળ વતન બાલવા (જામજોધપુર) ના રહેવાસી હાલ રાજકોટના રહીશ જયેશ ગોરધનભાઇ બગથરીયાનો આજ ૧૯ ડિસેમ્‍બરના રોજ જન્‍મ દિવસ છે. ફેસબુક,ઇન્‍ટાગ્રામ, યુટયુબ વગેરે સોશિયલ મિડીયામાં છવાયેલા તેમજ હેર કટિંગ(હેર સલૂન) ક્ષેત્રે કૌશલ્‍ય ધરાવતા લોક સાહિત્‍યમાં પા-પા પગલી કરતા વાણંદ સમાજ રત્‍ન અને ભગવાન દ્વારકાધીશના પરમ ભકત એન્‍કર જયેશ બગથરીયાને જન્‍મ દિવસની તેમના શુભેચ્‍છકો શુભકામના પાઠવી રહયા છે. (મો.૯૯ર૪પ૭પરપ૬)

(3:10 PM IST)