<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કાલે માંગરોળના ભાજપના ધારાસભ્‍ય ભગવાનજીભાઇ કરગટિયાનો જન્‍મદિન

રાજકોટ : જુનાગઢ જિલ્લાના માંગરોળના ભાજપના ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઇ એલ. કરગટિયાનો જન્‍મ તા. રર ડીસેમ્‍બર ૧૯પ૭ ના દિવસે થયેલ. કાલે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ધારાસભ્‍ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. કાલે સેવાકીય અને પ્રજાલક્ષી કામગીરીથી જન્‍મદિનની ઉજવણી કરશે. મો. ૯૯૯૮૪ ર૬ર૬૬ માંગરોળ.

(12:04 PM IST)