<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કાલે વસ્‍તી ગણતરી નિયામક અદ્રા અગ્રવાલનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના વસ્‍તી ગણતરી નિયામક અદ્રા અગ્રવાલનો જન્‍મ તા. રર-૧ર-૧૯૮૦ ના દિવસે થયેલ. કાલે ૪પ માં વર્ષમાં પ્રવેશ કરશે.

તેણી ભૂતકાળમાં પંચમહાલના લુણાવાડામાં મદદનીશ કલેકટર, ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી રાજયમાં વેટના અધિકાર કમિશનર, દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીના એમ. ડી. નવસારીના જિલ્લા કલેકટર રાજયમાં રાહત કમિશનર વગેરે પદ રહી ચૂકયા છે. મુળ યુપીના બરેલીના વતની ર૦૦૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. મો. ૯૯૭૮૪ ૦૭ર૮૧ ગાંધીનગર

(3:59 PM IST)