<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ગુજરાતના ચીફ ટાઉન પ્‍લાનર ડી.જે. જાડેજાનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ ડો. કમિશનર, દ્વારકાના પૂર્વ ડી.ડી.ઓ.

રાજકોટ : ગુજરાતના ચીફ ટાઉન પ્‍લાનર શ્રી ડી.જે. જાડેજાનો જન્‍મ તા. ર૩ ડીસેમ્‍બર ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ગાંધીનગર પંથકના વતની અને ર૦૦૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ રાજકોટમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૭૯-ર૩ર૩૧૬૬૯, ૬૩પ૭ર ૯૪૦૭૦ ગાંધીનગર.

(11:40 AM IST)