News of Monday, 23rd December 2024
જુનાગઢ નોબલ યુનિવર્સિટીના કો મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પંડયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૩: જુનાગઢ શિક્ષણક્ષેત્ર અગ્રીમ હરોળમાં જેનુ નામ છે. તેવી નોબલ સ્કુલના સંચાલક અને નોબલ યુનિવર્સિટીના કો મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પંડયાનો આજે જન્મદિવસ છે. શ્રીપંડયા છેલ્લા પાંચ દાયકાઓથી વિદ્યાર્થીઓનું ભાવી ઘડતર કરતા આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓ આજે ડોકટર, એન્જીનીયર છે અને વિદેશમાં નોકરી વ્યવસાય કરી રહયા છે. અને અત્યંત સરળ સ્વભાવના એવા કે.ડી. પંડયાને આજે જન્મદિન નિમીતે મો.નં.૯૮૨૫૫ ૧૫૯૧૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
