<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પેરોલ ફરલો સ્‍ક્‍વોડના કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા. ૨૬: શહેર પોલીસની પેરોલ ફરલો સ્‍ક્‍વોડમાં ફરજ બજાવતાં કોન્‍સ. કુલદિપસિંહ દિલીપસિંહ જાડેજા (૯૯૦૯૯ ૧૬૭૦૯)નો આજે ૪૦મો જન્‍મદિવસ છે. પોલીસમાં ભરતી થયા બાદ પોરબંદર કમલાબાગ પોલીસ સ્‍ટેશન સર્વેલન્‍સ સ્‍ક્‍વોડમાં, એસઓજીમાં અને બાદમાં રાજકોટ ગાંધીગ્રામમાં ડી. સ્‍ટાફમાં, એ પછી ક્રાઇમ બ્રાંચમાં, બાદમાં તાલુકા પોલીસમાં નોંધપાત્ર ફરજ બજાવી હતી. હાલમાં પેરોલ ફરલોમાં ફરજ બજાવે છે. ઉચ્‍ચ અધિકારીઓ, મિત્રો, કુટુંબીજનો, વડિલો તરફથી તેમને શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:09 AM IST)