<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

યુવા એડવોકેટ મેઘજીભાઇ માટીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : યુવા ધારાશાષાી શ્રી મેઘજી માટીયાનો આજે જન્‍મ દિવસ છે. જેમણે વર્ષ ર૦૧૯ માં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાની પરીક્ષા પાસ કરી વકીલાત શરૂ કરેલ. વર્ષ ર૦૧૯ માં એલએલ.બી. તથા વર્ષ ર૦ર૧ માં એલએલ. એમ.નો અભ્‍યાસ માનવ અધિકાર કાયદા ભવનમાં પૂર્ણ કરેલ. સીવીલ  રેવન્‍યુ, કીમીનલ, કન્‍ઝયુમર ફોરમ, કલેઈમ વિગેરે કેસોમાં બહુ જ ટૂંકા સમયગાળામાં વકીલાત ક્ષેત્રમાં ખુબ જ નામના મેળવેલ છે. હાલ રાજકોટ મુકામે મેઘજી આર.માટીયા નામની લો ફર્મ ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમીતે સમાજ, સગા તોહીઓ,વકીલમિત્રો દ્વારા  મો.નં.૯૭૨૪૭ ૧૩૦૧૧ શુભેચ્‍છાઓ અને આર્શીવાદરુપી ધોધ વરસી રહયો છે.

(4:00 PM IST)