News of Tuesday, 31st December 2024
જુનાગઢ ભાજપ મીડિયા કારોબારી સભ્ય કેતન નાંઢાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩૧: ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા કારોબારી સભ્ય કેતન નાંઢા નો જન્મ દિવસ હોય તેમને ઠેરઠેર થી અંભિનદન ની વર્ષાની કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન અને ઉત્સાહી કાર્યકરની છાપ ઘરાવતા કેતન નાંઢા ઘણા વર્ષો મહત્વ ની કામગીરી સંભાળે છે સ્વભાવે મિલનસાર તેમજ ગુરૂ મહારાજ કૈલાસવાસી સંત શિરોમણી કાશ્મીરી બાપુ ની તેમના ઉપર ખૂબ મોટી કળપા રહી છે પાંચ વર્ષ જુનાગઢ ની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ મા કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે કોઈ જાતની અપેક્ષા વિના કામ કરતા કેતન નાંઢા ને પક્ષના નાનામાં નાના કાર્યકર થી લઇને ભારતીય જનતા પાર્ટી વરિષ્ઠ આગેવાનો સાથે આત્મીય અને પારિવારિક સંબધ રહ્યા છે હાલ તેવો મીડિયા કારોબારી સભ્ય તેમજ ગુજરાત રાજ્ય સ્વામિ વિવેકાનંદ યુવા બોડવોડ સંયોજક તરીકેની કામગીરી ખુબજ સરસ નિભાવી રહ્યા છે આજે તેમના જન્મ દિવસ નિમિત્તસ્નેહીજનો મિત્રો શુભેચ્છકો દ્રારા ૯૧૯૩૭૬૯૭૬૬૭૪ અંભિનદન ની વર્ષા કરવામાં આવી રહી છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
