News of Tuesday, 31st December 2024
છાત્ર યુવા સંધર્ષ સમિતિના પ્રદેશ મંત્રી કેયુર દેસાઇનો જન્મ દિવસ

રાજકોટઃવિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સીવાયએસએસ ગુજરાત પ્રદેશ મંત્રી કેયુર દેસાઇ(કે.ડી.) નો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ર૩ વર્ષ પૂર્ણ કરીને ર૪ મા઼ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ સીવાયએસએસ રાજકોટ ઉપપ્રમુખ તરીકે બે સફળ કાર્યકાળ પૂર્ણ કરી, હાલ સીવાયએસએસ ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપી રહયા છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
