News of Tuesday, 31st December 2024
જુનાગઢ દ્વારકેશ ન્યુઝ વાળા યશ ચુડાસમાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૩૧ ન્યુ દ્વારકેશ ગ્રુપના પ્રમુખ અને દ્વારકેશ ન્યુઝના ઓડીટર અને ભાજપના ૧૦૮ જેવા કાર્યકર યશ ચુડાસમાનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મદિન નિમીતે મો.નં. ૭૯૯૦૩૪૪૬૦૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
