News of Tuesday, 31st December 2024
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૩૧: મુળ જામનગરના અને હાલ રાજકોટ શહેર માં રહેતા હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂનો આજે જન્મદિવસ છે. ૨૦૧૩માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ માં પાંચ વર્ષ સુધી ફરજ બજાવી નોંધપાત્ર કામગીરી કરી હતી. હાલ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવી રહ્યા છે. સરળ સ્વભાવ તથા નિખાલસતાથી કામ કરવાની તથા સૂઝબુઝથી પોલીસ ખાતામાં કામગીરી માટે જાણીતા જીજ્ઞેશભાઇએ ૩૩ વર્ષ પુરા કર્યા છે. તેમને મો. ૯૫૧૦૮ ૮૮૮૮૦ ઉપર સતત શુભેચ્છા મળી રહી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
