<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કોંગી અગ્રણી-ધુનાવાળી ખોડીયાર ટ્રસ્‍ટ પ્રમુખ રમેશભાઇ તલાટીયાનો જન્‍મ દિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ માનસિંગ તલાટીયા નો આજે જન્‍મદિવસ છે. શહેરની ગુંદાવાડી હોસ્‍પિટલમાં ગરીબ દર્દીઓની સેવા જિલ્લા ગાર્ડનમાં નિયમિત કીડીયારું પુરવા રખડતા શ્વાનને ખોરાક આપવા સહિતની સેવા કામગીરી કરી રહયા છે. વોર્ડ પ્રમુખ, મહામંત્રી તરીકે કોંગ્રેસમાં વર્ષો સુધી સેવા આપી છે. પ્રજાકીય પ્રશ્‍નો અંગે અનેક વાર ધરપકડ વ્‍હોરી છે.      ધુના વાળી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ અને મહામંડળ, લોક સંસદ વિચાર મંચ, ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિ સહિતની સંસ્‍થાઓમાં  કામગીરી કરી રહયા છે. (

(12:50 PM IST)